Ghalib - Swaggy The Rapper/Soham Naik.lrc

LRC歌词下载
[00:00.000] 作词 : Swaggy The Rapper
[00:01.000] 作曲 : Swaggy The Rapper/Dhyan Mulrav
[00:20.906] બદનસીબ હું કમ નસીબ હું કોને જઈને કઉ ,
[00:27.017] તારી યાદ માં તારા વગર હું રહુ ,
[00:32.911] બદનસીબ હું કમ નસીબ હું કોને જઈને કઉ ,
[00:37.863] તારા પાલવ નું કફન જો આવે તો અમર થઈ જઉ
[00:43.215] કે અળગો તારા થી ના કર
[00:45.777] કે દૂર તું તારા થી ના કર
[00:48.378] કે અળગો તારા થી ના કર મને
[00:53.967] ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
[00:59.169] લખું તારા માટે , લખું તારા માટે
[01:04.315] ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
[01:09.733] લખું તારા માટે , લખું તારા માટે
[01:18.445]
[01:38.114] દિલ વગર ની ને દિલ દઈને બેઠો
[01:41.006] મન મા એની હું જીદ લઈને બેઠો
[01:43.893] તારુ પણ તુટે એક દી દિલ
[01:46.508] તડપી પોકારે તું હાયે મારું દિલ
[01:49.333] મૌત મને આવે તો રોવના આવતા
[01:51.750] ત્યારે ક્યાં સમજ્યા હવે જોવા ના આવતા
[01:54.634] નાજુક દિલ મારું દુખાયા ના કર
[01:57.424] અરે નિભાવો ના હોય તો પ્રેમ ન કર
[02:00.004] બરબાદ કરવો હોય તો મને પૂરેપૂરો કર
[02:02.639] શ્વાસ મારા ચાલે આમ અધૂરો ના કર
[02:05.333] ધ્રૂજે હાથ મારા એવી હાલત હતી
[02:08.478] તું ત્યાં ખુશ તને ખબર નતી
[02:10.934] દિલ નું દર્દ ફરીથી મારું જાગ્યું
[02:13.960] તમને જોયાને વાગ્યા પર વાગ્યું
[02:16.478] દર્દ મને થાય Swaggy આહ ના કરે
[02:19.293] Swaggy ના દર્દ મા લોકો વાહ વાહ કરે
[02:21.967] તારી ચિઠ્ઠી ગંગા માં પધરાવી
[02:27.875] આગ વેહતા પાણી માં લગાવી
[02:32.356] છોડી ગઈ તું મારી કોઇ ભૂલ છે
[02:38.077] પાછી આવે મારી દુઆઓ કબૂલ છે
[02:43.951] વરસુ તો ભાદરવો હું ,
[02:46.276] સળગ્યો વૈસાખ હું
[02:48.947] તારી યાદ માં બન્યો વૈરાગ હું
[02:54.316] વરસુ તો ભાદરવો હું ,
[02:57.242] સળગ્યો વૈસાખ હું
[03:00.009] તારી યાદ માં બન્યો વૈરાગ હું
[03:04.544] કે અળગો તારા થી ના કર
[03:07.613] કે દૂર તું તારા થી ના કર
[03:10.155] કે અળગો તારા થી ના કર મને
[03:15.577] ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
[03:20.803] લખું તારા માટે , લખું તારા માટે
[03:26.337] ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
[03:31.849] લખું તારા માટે , લખું તારા માટે
文本歌词
作词 : Swaggy The Rapper
作曲 : Swaggy The Rapper/Dhyan Mulrav
બદનસીબ હું કમ નસીબ હું કોને જઈને કઉ ,
તારી યાદ માં તારા વગર હું રહુ ,
બદનસીબ હું કમ નસીબ હું કોને જઈને કઉ ,
તારા પાલવ નું કફન જો આવે તો અમર થઈ જઉ
કે અળગો તારા થી ના કર
કે દૂર તું તારા થી ના કર
કે અળગો તારા થી ના કર મને
ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
લખું તારા માટે , લખું તારા માટે
ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
લખું તારા માટે , લખું તારા માટે
દિલ વગર ની ને દિલ દઈને બેઠો
મન મા એની હું જીદ લઈને બેઠો
તારુ પણ તુટે એક દી દિલ
તડપી પોકારે તું હાયે મારું દિલ
મૌત મને આવે તો રોવના આવતા
ત્યારે ક્યાં સમજ્યા હવે જોવા ના આવતા
નાજુક દિલ મારું દુખાયા ના કર
અરે નિભાવો ના હોય તો પ્રેમ ન કર
બરબાદ કરવો હોય તો મને પૂરેપૂરો કર
શ્વાસ મારા ચાલે આમ અધૂરો ના કર
ધ્રૂજે હાથ મારા એવી હાલત હતી
તું ત્યાં ખુશ તને ખબર નતી
દિલ નું દર્દ ફરીથી મારું જાગ્યું
તમને જોયાને વાગ્યા પર વાગ્યું
દર્દ મને થાય Swaggy આહ ના કરે
Swaggy ના દર્દ મા લોકો વાહ વાહ કરે
તારી ચિઠ્ઠી ગંગા માં પધરાવી
આગ વેહતા પાણી માં લગાવી
છોડી ગઈ તું મારી કોઇ ભૂલ છે
પાછી આવે મારી દુઆઓ કબૂલ છે
વરસુ તો ભાદરવો હું ,
સળગ્યો વૈસાખ હું
તારી યાદ માં બન્યો વૈરાગ હું
વરસુ તો ભાદરવો હું ,
સળગ્યો વૈસાખ હું
તારી યાદ માં બન્યો વૈરાગ હું
કે અળગો તારા થી ના કર
કે દૂર તું તારા થી ના કર
કે અળગો તારા થી ના કર મને
ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
લખું તારા માટે , લખું તારા માટે
ગાલિબ જોડે થી શબ્દો લઈને હું
લખું તારા માટે , લખું તારા માટે