[00:00.000] 作词 : Swaggy The Rapper[00:01.000] 作曲 : Swaggy The Rapper/Dhyan Mulrav[00:20.906] બદનસીબ હું કમ નસીબ હું કોને જઈને કઉ ,[00:27.017] તારી યાદ માં તારા વગર હું રહુ ,[00:32.911] બદનસીબ હું કમ નસીબ હું કોને જઈને કઉ ,[00:37.863] તારા પાલવ નું કફન જો આવે તો અમર થઈ જઉ[00:43.215] કે અળગો તારા થી ના કર[00:45.777] કે દૂર તું તારા થી ના કર[00:48.378] કે અળગો તારા થી ના કર મને[00:53.967] ગાલિબ જોડે થી શબ્દો લઈને હું[00:59.169] લખું તારા માટે , લખું તારા માટે[01:04.315] ગાલિબ જોડે થી શબ્દો લઈને હું[01:09.733] લખું તારા માટે , લખું તારા માટે[01:18.445][01:38.114] દિલ વગર ની ને દિલ દઈને બેઠો[01:41.006] મન મા એની હું જીદ લઈને બેઠો[01:43.893] તારુ પણ તુટે એક દી દિલ[01:46.508] તડપી પોકારે તું હાયે મારું દિલ[01:49.333] મૌત મને આવે તો રોવના આવતા[01:51.750] ત્યારે ક્યાં સમજ્યા હવે જોવા ના આવતા[01:54.634] નાજુક દિલ મારું દુખાયા ના કર[01:57.424] અરે નિભાવો ના હોય તો પ્રેમ ન કર[02:00.004] બરબાદ કરવો હોય તો મને પૂરેપૂરો કર[02:02.639] શ્વાસ મારા ચાલે આમ અધૂરો ના કર[02:05.333] ધ્રૂજે હાથ મારા એવી હાલત હતી[02:08.478] તું ત્યાં ખુશ તને ખબર નતી[02:10.934] દિલ નું દર્દ ફરીથી મારું જાગ્યું[02:13.960] તમને જોયાને વાગ્યા પર વાગ્યું[02:16.478] દર્દ મને થાય Swaggy આહ ના કરે[02:19.293] Swaggy ના દર્દ મા લોકો વાહ વાહ કરે[02:21.967] તારી ચિઠ્ઠી ગંગા માં પધરાવી[02:27.875] આગ વેહતા પાણી માં લગાવી[02:32.356] છોડી ગઈ તું મારી કોઇ ભૂલ છે[02:38.077] પાછી આવે મારી દુઆઓ કબૂલ છે[02:43.951] વરસુ તો ભાદરવો હું ,[02:46.276] સળગ્યો વૈસાખ હું[02:48.947] તારી યાદ માં બન્યો વૈરાગ હું[02:54.316] વરસુ તો ભાદરવો હું ,[02:57.242] સળગ્યો વૈસાખ હું[03:00.009] તારી યાદ માં બન્યો વૈરાગ હું[03:04.544] કે અળગો તારા થી ના કર[03:07.613] કે દૂર તું તારા થી ના કર[03:10.155] કે અળગો તારા થી ના કર મને[03:15.577] ગાલિબ જોડે થી શબ્દો લઈને હું[03:20.803] લખું તારા માટે , લખું તારા માટે[03:26.337] ગાલિબ જોડે થી શબ્દો લઈને હું[03:31.849] લખું તારા માટે , લખું તારા માટે